દરેક વ્યક્તિએ
આજની ચિંતા ઘટાડવા માટે કંઈપણ કરતા પહેલા એટલું વિચારી લેવું કે,
હું મારી આજની ચિંતા હળવી થાય એના માટે,
જે પગલું ભરવા જઈ રહ્યો છું,
અને એ પગલાથી ભલે મારી આજની ચિંતા ઘટતી પણ હોય, પરંતુ
મેં આજે ભરેલ આ પગલું,
મારી આવતીકાલની ચિંતામાં વધારો તો નથી કરતું ને ?