Gujarati Quote in Motivational by Surubha Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. ##વધારે સમજદાર##

વધુ પડતું સમજદાર બનોએ સારું નથી
સમજદાર દરેક વાતના ખુલાસા કરે છે

ના સમજ કશું જ બોલતા પણ નથી
ન બોલવામાં નવ ગુણએ ઉક્તિ કામની

સફળતા સંચાલીત સફળતા મલે જ છે
સમજદાર એકલા પડેછે ખુલાસા આપી
ખુલાસા ગંભીર કુશળએ નાકામ કરે છે
આ ખુલાસા કરનાર ખોટા જ ઠરે જ છે

એક હાથે તાલી ના પડે સમજે તો ઠીક
ના સમજે તો સામાજ સવાલ કરેજ છે
વાત વિવાદાસ્પદ ઘડીક માં જ બને છે

એટલે સમજદાર ચુપ રહી ભલુંજ કરે
ચુપી ક્યારેક નાસમજ બને તોજ બોલો
બાકી ના સમજ કદી સાચા તો ના પડે
જો કોઇ ની કુશળતા ટેકો જ નહી કરે

જયશ્રી કૃષ્ણ 🙏

Gujarati Motivational by Surubha Jadeja : 112032820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now