Gujarati Quote in Poem by Neha Mota

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન જાણે શાળામાં ભણાવાતા વિષયો છે.
વ્યકિતઓના સરવાળા બાદબાકી થતાં રે,
પણ અંતે શેષ શૂન્ય વધે.
વિજ્ઞાનના સિધ્ધાંતોની સાબિતી રોજએ આપવાની,
છતાં કોઈક સિધ્ધાંત તો ખોટું જ પડવાનું.
સા.વિ.ની જેમ ઈતિહાસ તો પળે પળ ખુલ્લે,
છતાં ભવિષ્ય ઉપર નજર તો રાખવી જ પડે.
ભાષાઓના વ્યાકરણની જેમ રોજ શિખાય,
છતાં પણ ભૂલો થાય જ.
શારીરિક શિક્ષણની રમતોમાં તો મજા આવે,
પણ જીવન શિક્ષણની રમતો કયાં સમજાય.

Gujarati Poem by Neha Mota : 112032783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now