ખરી પડેલા આ પારિજાત ના પુષ્પને પુછો તો ખરા,
સુગંધી બની ખરવા માટે,ભ્રમરો કશે નળ્યા છે તને?
તારે તો નાતો છે કુદરત સાથે નો, અંગે તું રુપાળુ
પવનની એક લહેરખી ને ખરી પડવું,રાત છે તારી?
ચંદ્રની ચાંદની જેટલી જ, સુવાસ છે તારી ને પછી
ખુદને ખોઈ ખરી પડવું,દોષ ક્યાં?આ વાતમા તારો
હીના રામકબીર હરીયાણી
- Heena Ramkabir Hariyani