Gujarati Quote in Microfiction by Komal L

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમાજ માં કેવો સમય આવ્યો છે,
જેને ફક્ત દીકરીઓ છે,
દીકરાઓ નથી,
એની જોડે કોઈ સગા વ્હાલા વેહવાર રાખવા તૈયાર નથી,
તો કોઈ વહેવાર ઓછા કરી નાખે છે,
એવું કહી ને કે એણે ક્યાં વંશવેલો છે કે આપણે એનીજોડે વહેવાર આગળ વધારવા પડે.

Gujarati Microfiction by Komal L : 112024229
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now