અમુક કામો થશે, કે નહીં થાય ?
એ વિચારવામાં
આપણો જેટલો સમય જાય છે,
એના કરતાં અજમાવી લેવામાં,
આપણા ઘણા બધા કામો થઈ જાય છે,
અને બાકી વધેલા કામો,
કેટલા, અને કેમ રહી જાય છે ?
એની પણ આપણને ખબર પડી જાય છે, બાકી તો,
જે વિચારવામાં જ રહી જાય છે,
એ રહી જ જાય છે.