Gujarati Quote in Poem by PRASANG

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"માંના આશીર્વાદ"

કોણ શીખીને આવ્યું છે માંના ખોળાથી,
શરૂ કરે ચાલ તો તાકાત મળે છે ભોળાથી.

જીવનના રસ્તા પર ઝંખના હોય સંગ,
મજબૂત થાય મન, ટેકો મળે છે ભોળાથી.

સમયની નદીએ વહેતાં કોઈ નહિ રોકે,
અવિનાશી આશા તેજ રહે છે ભોળાથી.

પ્રયત્ન કરવાથી હર ક્ષણ બની જાય સોનું,
મોકળું હૈયું સુખ મેળવે છે ભોળાથી.

માંના આ આશીર્વાદ સાથે આગળ વધો,
જીવનમાં જીત મળે છે હંમેશાં ભોળાથી.

-"પ્રસંગ"
પ્રણયરાજ રણવીર

Gujarati Poem by PRASANG : 112016851
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now