કોઈ પણ વ્યક્તિ ક્યારેય સુખી નથી.કારણ કે કોઈને અભાવ નડે છે.કોઈને સ્વભાવ નડે છે.અને કોઈને પ્રભાવ.
કારણ, મનુષ્ય અને સંબંધ ક્યારેય સંપૂર્ણ નથી હોતા.બધા માં એડજેસ્ટ કરવું જ પડે છે.માટે સુખી થવું હોય તો તમે પોતાને સુખી કરો.બીજાની અપેક્ષા રાખ્યા વગર.
જય સ્વામીનારાયણ