Gujarati Quote in Shayri by Shailesh Joshi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સારા બનતા બનતા કંઈ કેટલાય વિઘ્નો નડે છે,
અને એમાંથી ઘણા ખરા તો
અડધે રસ્તેથી પાછા પણ વળે છે,
ને એટલે જ એમને,
હથેળીમાં દીવો લઈને શોધવા પડે છે,
સારા માણસ એમ કંઈ રસ્તામાં થોડા મળે છે,
- Shailesh Joshi

Gujarati Shayri by Shailesh Joshi : 112014918
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now