Gujarati Quote in Good Morning by અનિકેત ટાંક

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યુદ્ધ તો ઘણા થયા છે,
પણ અહીં લડાઈ તલવારની નહીં,
વિચાર અને જ્ઞાનની છે.

“તક્ષશિલા – સિટી ઓફ નૉલેજ”
27 ભાગ સુધી આવી પહોંચી છે,

પણ મૂળ પ્રશ્ન હજી પણ ખુલ્લો છે:જો જ્ઞાનને જ સળગાવી દઈએ,

તો બચેલા લોકો ખરેખર જીત્યા ગણાય?જો તમને history + mystery + વિચાર એમ ત્રણેયનો mix ગમતો હોય, તો આ series તમારી માટે છે.

🔗 All parts are here :
https://www.matrubharti.com/novels/51360/takshshila-by-n-a

Gujarati Good Morning by અનિકેત ટાંક : 112014455
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now