Gujarati Quote in Whatsapp-Status by Falguni Dost

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભર શિયાળે પણ હૃદય ભડભડ બળતું હતું,
રાખ થતા સ્વપ્નને સાચવવા મથતું હતું,
અગન બદન અને સઘળું ભડકે બળતું હતું
આતુર બન્યું કુદરત એ પણ ઠારવા મથતું હતું,
ઈશની મહેરબાની જો, એ વાદળું ધોધમાર વરસ્યું હતું,
જોત જોતામાં ટાઢક છવાઈ સઘળું ઠર્યું હતું,
દોસ્ત! આંખમાંથી લાવા સમ આંસુ સર્યું હતું.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 112004413
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now