અમદાવાદી ચૂંગેશે મકાઈડોડો વેચવાનો
નવો ધંધો શરુ કર્યો.
પહેલા દિવસે ખૂબ સારો વકરો થતા
ચૂંગેશ રાજીનો રેડ થઈ ગયો. પણ બીજે
દિવસે ચૂંગેશ માથુ પછાડી- પછાડીને રોયો.
જ્યારે એક મોર્ડન છોકરીએ તેની લારી પાસે
આવીને એને કહ્યુ:
'એક હેન્ડલ વાળી પોપકોર્ન આપજો....!'
😜➖*બિચારો ચૂંગેશ*➖😜
😜😜😜😜😜🤣🤣🤣🤣🤣🤣🤣