પ્રભુ સ્મરણમાં કરતા કરતા સંન્યાસ લેવાની ક્યાં જરૂર છે ??
સંસારમાં રહીને પણ પ્રભુનું સ્મરણ કરી શકાય છે
આમ અઘોરી સાધુ બનવાની ક્યાં જરૂર છે ???
મન સાફ હશે તો પ્રભુ આપણા ઘરે પગલાં પાડશે
ફક્ત આપણે જલારામ બાપા બનવાની જરૂર છે ......
જય જલારામ બાપા 🙏
નરેન્દ્ર પરમાર ✍️