બેસ્ટ ફિલ્મ સ્ટોરી "છાવા".. જે આપણા ઇતિહાસ ની ઓણખાણ કરાવે છે જે ના થી ઘણા લોકો અજાણ છે. જે ઇતિહાસ ની દરેક ને જાણ હોવી જોઇએ. આવા વીર યોદ્ધા ના સાહસ ની વાતો દરેકે પોતાના બાળકો ને સંભળાવી જોઈએ જેથી આપણા બાળકો ને ઇતિહાસ ની જાણ થાય અને તેમના માં પણ થોડી હિંમત, સાહસ આવે..🙏👍