પ્રતીક્ષા કરવી ગમે છે અને રાહ જોવી એ લાજવાબ લાગે છે.
જ્યારે તું મળવા આવવાની હોય...
હું તો રાહ જોઇશ તારી કે, તું મને જોવા મળે..
પણ શું, તારી એ આંખો મને દૂર થી શોધી લેશે.
હું મળવા માટે ખૂબ જ અધીરો છું..
પણ શું, તું મળવા માટે થોડીક ઈચ્છા ઓ રાખે છે.
બહુ જ અંતર છે આ પ્રતીક્ષા માં..
અને ધીરજ બહુ ઓછી છે તને ફરીથી જોવામાં.
મળીને કરીશું શું, એ સવાલ તને પણ થશે કદાચ..!.
પણ, જવાબ જેનો મારી પાસે નથી. તો પણ એ જવાબ માં મારે બસ તને ફરી થી મળવું છે.!
GOOD MORNING
HAVE A NICE DAY AHEAD
MY DEAR HETU
5 DAYS TO GO
PLS 🙏🙏🙏🙏🙏
TELEGRAM