"આપણે જ્યારે નાના હોય ને ચપ્પુની અણીબી વાગી ગઇ હોય તો આખુ ઘર માથે લઈને ફરીએ (#Sp .Galz),મોટા થઈ ને સાસરે જઈ એ ને કંઈ વાગી ગયુ હોય કે કુકર મુક્તા દાઝીબી જઈ એ તો પણ (#Own_Parents )થી હાઈડ કરીએ..
Yes,આવી હોઈએ અમે #Galz ..ક્યારે એક નાદાન છોકરી માથી જવાબદાર સ્ત્રી બની જઈએ,એહસાસ બી ના થાય!"
#H_R