એણે મને પૂછ્યું તારા સ્મિત નું કારણ શું છે?
મેં હસીને જવાબ આપ્યો.
આ દરીયાની ભીની રેતીમાં તારુ નામ ચીતરતા તારા ચેહરા પર જે ખુશી છલકાઈ જાય છે એ મારા પ્રિયજનના ચહેરા પાછળનું સ્મિત 💛
ક્યારેક તને પત્ર લખતા શબ્દોમાં હું તને ઢાળું તું મને વાંચે ત્યારે તારા ચેહરા પર જે છવાઈ જાય છે એ વ્હાલમ મારા હદય કેરુ સ્મિત ❤️
shital ⚘️