"આગળ વધી કૈં વાત કે હજી ત્યાં જ છે?
નથી આવ્યો જવાબ હજી ત્યાં જ છે.
એ પણ ખબર રહી નથી તારા ખયાલ માં,
કે દિવસ ગયો કે રાત હજી ત્યાં જ છે.
વધી ને આગળ જરા પાછળ ફરી ને જોયુ,
હતો જ્યાં તુ, નિરાંત હજી ત્યાં જ છે.
હતુ કે બસ ગયા ભૂલી કિસ્સો જિંદગી નો,
કરી દિલ માં ઝાંખી તુ હજી ત્યાં જ છે."🌷🥰❤
#H_R