તું એટલે મારા જીવનની એ ક્ષણ જ્યાં મારી જીવનની સંપૂર્ણ ખુશી..
તું એટલે અંધકારમાં દેખાતી મને એક માત્ર ચળકતી કિરણ...
તું એટલે મારા દુઃખને દૂર કરનાર દર્દનો એક માત્ર મલમ..
દોસ્ત! તું એટલે મારા અસ્તિત્વને ભુલાવી તારું વ્યક્તિત્વ બનવાનો હરખ.
- ફાલ્ગુની દોસ્ત