Gujarati Quote in Poem by Nimish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જાણીનેય છતાં અજાણ થઇ ગયા ,
આવી ઉભો રહ્યો તો ખુદા થઇ ગયા ,
લીધા મેં શ્વાસ એમાં બેમત નથી ,
ભળી ખુશ્બુ તેના ખબર થઇ ગયા .

પૂછો ના આમ આડો દરવાજો કરી ,
જોઈ કહીશું કેવા હાલ થઇ ગયા ,
ઉભો ‘નિમિષ‘ રહી થાકી ગયો નહિ,
અફસોસ કે તે પરદો કરી ગયા .

Gujarati Poem by Nimish : 111957647
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now