એ ઘરની પ્રગતિને
કોઈ રોકી ના શકે
જે ઘરનાં તમામ લોકો,
પોતે ભવિષ્યમાં જે ઉંચાઈ પર
પહોંચવાના સપના જુએ છે,
એની
સાથે-સાથે જ એ લોકો
એમ પણ ઈચ્છે છે કે,
પોતાની પ્રગતિ ની સાથે-સાથે
પોતાનું ઘર પણ
એજ ઊંચાઈ પર આવે.
મતલબ કે જ્યાં વાત ઘરની પ્રગતિની
આવે, ત્યાં બધાનો સૂર એકજ હોય.