English Quote in Motivational by Shailesh Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોભો થોભો સાવધાન
ઉપરથી નીચે સુધી નજર નાંખીને
કોઈ વ્યક્તિની કિંમત આંકવામાં તો,
છેતરાવાની પૂરી શક્યતા રહેલી છે,
કેમકે આ માણસ છે યાર.....
એને તો ઉપરથી નીચે સુધી નહીં...પરંતુ
બહારથી અંદર સુધી જોવાની ટેવ પાડો
નહી તો....હંમેશાની જેમ...
સાચ માણસ દંડાએ જશે,
ને ખોટો માણસ
એની ચાલાકી કરે જશે.

English Motivational by Shailesh Joshi : 111955784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now