અવિરત લાગણી જ છે, જે.....
એકબીજાને દિલથી નજીક લાવે,
જ્યારે વારંવારની માગણી.....
એતો ધીરે ધીરે
એકબીજાથી દૂર લઈ જાય
માટે પોતાને એ રીતે તૈયાર કરીએ,
કે આપણે સદાય
વ્યકિત પ્રેમમાં ઓત પ્રોત રહીએ,
વસ્તુ પ્રેમમાં નહીં ?
સમજાય એને વંદન 🙏🏻
ને ના સમજાય એને
વિનંતી મારા ભાઈ 🙏🏻
- Shailesh Joshi