સનમ મને તો બધું યાદ છે ,
શું તને યાદ છે ,
તારી યાદો ની જ ,
મને તો ફરિયાદ છ...
શું કામને તે પાછું વળીને ન જોયું,
એ વાતની પણ મને ફરિયાદ છે ...
મહેંદીમાં નામ તારુ મેં લખ્યું ને ભૂસ્યું ,
એ જ વાતનો વિવાદ છે મને હજુ યાદ છે...
મને વળી વળીને મારાથી જ પ્રશ્ન થાય,
કે તને મારાથી શું ફરિયાદ છે,
ે હવે તો કહી દે કે તને યાદ છે...,
કહી દે એકવાર કે મારાથી શું ફરિયાદ છે...