મહોબ્બતના નવા આયામ લખવા છે...
ગઝલોમાં પણ હવે તારા નામ લખવા છે..
વરસતી બુંદોમા યાદોના સરંજામ લખવા છે...
નશો થઈ જાય વાંચીને એવા શબ્દજામ લખવા છે...
શરબતી સાંજ ને ઉગતા આદિત્યમાં સાથ હોય એવા દિન-રાત લખવા છે ..
જીવન પ્રારંભથી ઉતર્રાધના... અવ્વલથી અતિંમ બધા જ દ્રશ્ય તારી સાથે લખવા છે...
- તમન્ના