અસ્તિત ને મૂકી ને ક્યા જવું ?
તું કહે તો તારા ભીતર આવવું ?
એકલતા ની લાગણી ક્યાય ક્ષોભ પમાડે છે
જીવવું કેમ એ કોઈ વાર શીખવાડે છે
અંતર મન માં ક્યાંક સુધી યુદ્ધો ચાલે છે
શું સાચું શું ખોટું તે મન પણ રમાડે છે
આંખો પર જવનીકા છે
ને હ્ર્દય માં કાઇ કેટલાય દ્રશ્યો ભજવાય છે
_ ❤ લાગણી ના સરનામે