કિનારે ઊભા રહી ને આ
દરિયા જેવું લાગે છે ,
ક્ષિતિજ ને મળવાની ચાહ
માં અનંત જેવું લાગે છે,
મોજા ને પોતાની મસ્તી માં જોઈ ,
દરિયા ને
કિનારો મળશે એ ભ્રમ માં લાગે છે,
શીખવું છે જો તારા થી મારે તો ઘણું
" પણ "
તું દરિયો થોડો "અહંમ" માં લાગે છે સમાવવું , ને સ્વીકાર્ય એ તો તારો ગુણ છે
તો શા માટે આ કિનારા નો મોહ રાખે છે????
❤લાગણી ના સરનામે