Gujarati Quote in Romance by E₹.H_₹

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#સ્ત્રી ખુબસુરત હોય તો #હસબન્ડ એને ડિવોર્સ નથી આપતો.
અને #પુરુષ પૈસાદાર હોય તો #સ્ત્રી એને ડિવોર્સ નથી આપતી.

પણ #એશ્વરીયા અને #અભિષેક માં આ બન્ને છે તો પણ એમના ડિવોર્સ થવાના છે..

પણ અસલ માં હકીકત એ હોય છે કે એકબીજા નું મન ભરાય ગયું હોય..

#કડવી_વાસ્તવિકતા
#H_R

Gujarati Romance by E₹.H_₹ : 111947595
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now