કોને કહું હું પણ અનુભવુ છું એ લાગણીઓની સોડ
ભિતર ચાલતી દોડા દોડ...આંખો જોતી કોડ
આમ નીંદરમાં આવી સપના ના તોડ..
'ના ' પાડવામાં વ્યથા છે,
તને નથી ખબર અંત: કરણમાં પણ કેટલી તથા છે.

-Ami

Gujarati Blog by Ami : 111936105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now