Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ વખતે તો ભયંકર ગરમી પડી નહી ??

બસ ખાલી વાતો જ કરવી છે કે પછી કંઈ કરવું છે ??

વરસાદ ચાલુ થઈ ગયો છે.
Soon monsoon will start. 👍👍

તો ચાલો ને એક વૃક્ષ વાવીએ.
આપણે તો ખાલી વૃક્ષ જ વાવવા નું છે અને થોડા થોડા દિવસે થોડું પાણી નાખવાનું છે.

બસ બાકી બધું કુદરત ઉપર છોડી દો.

બીજું પણ થઈ શકે. એક કોથળીમાં (કાગળની) કેરી 🥭 ના ગોટલા ભરી રાખો અને ક્યાંક travelling મા જતા હોઇએ ત્યારે રસ્તામાં રોડની બન્ને બાજુ ફેંકવા. કદાચ એમાંથી સરસ મઝાનો આંબો પણ ઉગી જાય 🤔

તો બોસ, કરવું છે ને આવું ??

Plant ☘️ a TREE 🌲🌴🌲🌴
And get clean air FREE 👍

Gujarati Motivational by Priten K Shah : 111935992
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now