#Mango
કોઈ પણ બીજા માણસનો કસ કેવી રીતે કાઢવો એ તો દરેક માણસને આવડે છે.
#Mango ને જ જોઈ લો ને..
પહેલા એના છોંડા કાઢી નાખે, એમાંથી ફજેતો બનાવે
પછી એમાંની કેરી ખાઈ જાય
અને એના ગોટલાને ફોડી ને ગોટલી ખાઈ જાય..
બસ આવું જ એ માણસો જોડે કરે છે..
બરોબર કસ કાઢીને ફેંકી દે છે પછી એ mango 🥭 હોય કે માણસ.
#priten 'screation