મને મારી ભૂલનો પણ અહેસાસ થાય છે ,
એને પોતાના ગુનાહની ખબર નથી પડતી.
પોતાના બધા ઉંચા મોજ શોખ પુરા થાય છે ,
અમારી જરૂરિયાત એને મોંઘી પડી જાય છે.
કળયુગમાં સત્ય ભરી સભામાં હારી જાય છે,
આખરે કલયુમાં અસત્ય બાજી મારી જાય છે.
આમ વખાણ સાંભળવા માટે મરી થોડું જવાય છે ,
આ કલયુમાં વખાણ દુનિયા છોડ્યા પછી થાય છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "