ચરિત્રની પરખ
આજકાલના જમાનામાં ચરિત્ર ની પરખ એમના મોબાઈલમાં ડીલીટ કરેલા મેસેજથી થાય છે.
ઘરના જાણીતા લોકો કરતા અજાણ્યા લોકોને એના ચરિત્ર વધારે પારખતા હોય છે.
મિત્રો વર્તુળમાં સારા બનેલા છોકરાને ને એક અજાણી છોકરી ઘણું જાણતી હોય છે.
ક્લાસમાં બનેલી હિરોઈન છોકરી ના ચરિત્રને કોઈ સરળ છોકરો વધારે જાણતો હોય છે.
સંત બનેલા મહાત્મા ના ચરિત્રને એના અંગરક્ષકો વધારે જાણતા હોય છે.
ઊંચ લેવલના નેતાઓના ચરિત્ર ને એમના શિકાર બનેલા પરિવાર વધારે જાણતા હોય છે.
જોસ જોનાર જોષીની કુંડળી માં રહેલા શુક્રને એની પત્ની સારી રીતે જાણતી હોય છે.
મોટી કંપનીના માલિક ના ચરિત્રને એની સેક્રેટરી વધારે જાણતી હોય છે.
#Character