તુ છે મારા હર એક શ્વાસમાં
ને હુ છુ તારા વિશ્વાસમાં
જેમ દિલની ધડકન દિલ થી દૂર નથી
એમ તુ પણ મારા થી દૂર નથી
દુરી તો પ્રેમ ને વધારે છે
ના કે સ્નેહ ને ઘટાડે છે
હવે તો મારી પહેલી ખ્વાઇસ પણ તુ છે
અને આખરી ખ્વાઇસ પણ જ તુ છે
મારૂ સપનું પણ તુ જ છે
અને હકીગત પણ તુ છે
મારો રસ્તો પણ તુ છે
અને મંજીલ પણ તુ જ છે
મારૂ આજ પણ તુ છે
અને કાલ પણ તુ જ છે
મારી સવાર પણ તુ છે
અને સાંજ પણ તુ જ છે
મારી લાગણી પણ તુ છે
અને માંગણી પણ તુ જ છે
મારી પ્રાર્થના પણ તુ છે
અને મારો ભગવાન પણ તુ જ છે
લી..... ચૌહાણ સુરજબા "આર્ય "
ગમે તો લાઈક કમેન્ટ કરજો