Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કુવારી કન્યાઓને કલંક લાગે
માને બાળકનું નવ મહિના ભાર લાગે
માતાઓ ઉદર ભાડે આપવા લાગે
વિધવાઓ શણગાર કરવા લાગે
સંતાનો વર્ણશંકર થવા લાગે
આવું કળયુગમાં ઠેર ઠેર થવા લાગે
"આર્ય " આમાં ભગવાન હારે તાર ક્યાંથી લાગે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "


#Smile

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111932151
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now