Gujarati Quote in Romance by Mayur CHAUDHARY

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરુષની લાગણીઓને … સમજવામા હું અને તમે ક્યાંકને ક્યાંક કાચા પડીએ છીએ. આપણને પુરુષના હસતા ચહેરા પાછળની વેદનાને વાંચતા નથી આવડતું ને એ કહી શકતાં નથી કોઈને .. જે આપણા છે આપણી નજીક છે છતાં પણ તેમના ચહેરા જોઈને આપણને કેમ સમજાતું નથી કે, એમને કંઈ કહેવું છે?
એમના મનમાં કંઈક ઘુંટાઈ રહ્યું છે..જો તમારા માંથી એકાદ જણને પણ ચેહરો વાંચતા આવડે તો તરત જ સામેવાળી વ્યક્તિને કહી દેવાનું કે,આવ મને ભેટીને રડી લે…તારું દુઃખ હળવું કરી લે..જ્યારે એ રડી લેશે…ત્યારે એના દિલને આરામ મળશે ..✨

Gujarati Romance by Mayur CHAUDHARY : 111928052
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now