મહેફિલ
જલસાના જલવામા ખપત આજ આપની,
સુવાસ પ્રસરાઇ સંબંધની ,
મહેફિલ સજી ગઈ પ્રેમની,
અંગત આ ઓરતાને સજાવો ફિલસૂફીથી,
દડદડ દદડતા આંસુય ચિત્કાર પૂરે સ્નેહની...


માધવના મનખાની ચર્ચા ન કરો,
જેણે પ્રિતના પકવાને પાક્કુ જમાડ્યા,
વાધાના વહેમમા ન જીવ મસ્તાની,
મહોબ્બતની મોરલીને વગાડી તો જો, જરા?

"વૈશાલી"

Gujarati Poem by Vaishali Bhoi : 111927940
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now