#હું : આ કબાટમાં ટ્રેક્ટરના હપ્તાના 15000 હતા એ ક્યાં ગયા?
#વાઈફ : એનાથી મેં ફેસબુકમાં એકાઉન્ટ ખોલી દીધું.
#હું : અરે ડોબી, ફેસબુક એકાઉન્ટ મફતમાં ખુલે છે. અક્કલ છે કે નહિ?
#વાઈફ : આવ્યા મોટા અક્કલ વાળા..
એના માટે 14500નો મોબાઈલ અને કાર્ડ અને રિચાર્જના 500 અલગથી ના લાગે?
#H_R