દારૂ પકડાય ત્યારે જાહેરમાં નાશ કરાય અને રૂપિયા પકડાઈ તો ખાનગીમાં સગેવગે કરાય..
સાચું જાણ્યા પછી પણ સાચું બોલનાર ખોટા લાગે તો સમજી લેવું કે તમારી સમજણ શક્તિ પૂરી થઈ ગઈ છે,
મૌન ઉત્તમ છે, પણ જો નિર્ણયના સમયે ન બોલી શકો તો મૌન નિર્માણ નહીં વિનાશ નોતરે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞