Gujarati Quote in Quotes by E₹.H_₹

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અમુક_મુલાકાતો_સમય ચોરીને પણ કરવી પડતી હોય છે...જ્યારે અમુક ફુરસદના સમયે ગોઠવી શકાય છે...
મારા મતે પોતાની જાત #સાથેની_મુલાકાત પહેલી શ્રેણીમાં આવવી જોઈએ ;
પણ આપણામાંથી મોટા ભાગના લોકોને એ માટે ફુરસદ મળતી જ નથી....!!!
#H_R

Gujarati Quotes by E₹.H_₹ : 111920352
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now