શિવજી તમારા જ્યોતિર્લિંગ છે બાર.
જેમાં મળે છે સર્વ માનવીને ઊંડો સાર.
તમારા પૂજન માત્રથી થાય સઘળું પાર.
ઉતારો પ્રભુ સર્વના જીવનનો તમે ભાર.
મને તો લાગ્યો છે તમારી ભક્તિનો માર.
તમને મળવામાં લાગશે હજુ ઘણીય વાર.
હું નહીં માની લઉં એમ સરળતાથી હાર.
ભલે થાય મારા ઉપર લાખો કરોડો પ્રહાર.
"Rup"
#Shivratri