આપણી માતૃભાષા નું ઊંડાણ તો જુઓ
આટલો સુંદર શબ્દો વિશ્વ ની કોઇપણ ભાષામાં છે ખરો ?
"પુત્રવધુ" = પુત્ર થી પણ વધૂ એટલે પુત્ર વધૂ
ગૃહિણી = ગૃહ + ઋણી આખું ધર જેનું ઋણી છેએ વ્યક્તિ.
વિશ્વvમાતૃભાષા દિવસ" ની હાર્દિક શુભેચ્છાઓ.
મને ગર્વ છે કે "ગુજરાતી" મારી માતૃભાષા છે.
🙏🙏🙏