સાધું : બાબા કો કુછ મદદ કર દે બેટા, તુજે સ્વર્ગ મિલેગા..
હું : ઠીક છે, તમને દક્ષિણામાં દિલ્હી આપી દીધી.. આજથી દિલ્હી તમારી..
સાધું : દિલ્હી તેરી મિલ્કત હૈ ક્યા કી મુજે દે રહા હૈ?
હું : તો સ્વર્ગ તમારા બાપનું છે છે શું?
એના પ્લોટ લોકોને મફતમાં વહેંચો છો?
#H_R