પાનખર જઈ રહી છે,
ને વસંત આવી રહી છે,
પાને લીધેલ તરુવર સાથેના અબોલા તોડ્યા,
આમ આવ,
આપણે પણ આ વસંતનો વૈભવ માણીએ. - સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111918389
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now