Gujarati Quote in Microfiction by Dave Rup

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ગુજન નામની છોકરી હતી.જે કેન્સરના ત્રીજા સ્ટેજમાં હતી.પરિવારના લોકોને ખબર હતી કે તે હવે જીવશે નહીં આથી તેની બધી ઈચ્છા તેઓ પુરી કરવા ઈચ્છતા હતા.પરંતુ ગુજનની માત્ર એક જ ઈચ્છા હતી.એક સારી લેખિકા બની 📃✍અને ખૂબ ખૂબ નામના મેળવવાની પરંતુ પરિવારના લોકો તેને બીજું કંઈક બનાવવા ઈચ્છતા હતા.

ગુજનનું જીવન સપના વિનાની રાત જેવું હતું. હવે ગુજનની આ સપના વિનાની રાત હકીકત બનશે કે નહીં?



🌹🌹🌹 Rupali "Rup"

Gujarati Microfiction by Dave Rup : 111918200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now