20 માર્ક્સની #નિબંધ_સ્પર્ધા હતી..
વિષય હતો 'મેં લગ્ન શા માટે કર્યાં'?
મેં લખ્યું "મારું મગજ ઠેકાણે ન હતું એટલે"
18 માર્ક્સ મળ્યા તો મને લાગ્યું કે મને પહેલું ઈનામ મળશે, પણ વાઈફને તો 20 મળ્યા.
એણે લખ્યું "કો'કનું મગજ ઠેકાણે ન હતું એને ઠેકાણે લાવવા માટે"😁😁🤣🤪😁😁
#H_R