હજુ તો માત્ર આંખો મળી છે,
હદય પણ મળી જશે,
બસ એ જ ઉર્મિઓ છે હૃદય મહીં,
તારી આંખો એ જ સરનામું છે મારા પ્રેમનું.
- સ્પંદન

Gujarati Romance by વૈભવકુમાર ઉમેશચંદ્ર ઓઝા : 111917947
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now