અમદાવાદમાં એક બ્રાહ્મણ પરિવાર અને એક લુવાણાનો પરિવાર પાસ પાસે રહેતા હતા એમાં એક વખત આ બંને જ્ઞાતિના એક એક યુવાન પુરુષે દુકાન બનાવવાનું નકકી કર્યુ અને બંને એ એકસાથે એક જેવી દુકાન નાખી.
વેપારમાં લુવાણાને કોઈ ના પહોંચે એટલે લુવાણાએ પોતાની સૂઝ,બૂઝ અને સમજથી ઘણો વેપાર કર્યો અને બંગલો બનાવી લીધો.તે જુએ કે આ કંઈ વસ્તુ વહેંચે છે અને કેટલામાં તે એ જ વસ્તુ ઓછી કિંમત માં આપે.
એટલે જ તો કહે છે કે,
" પાડોશમાં પાણો સારો પણ લુવાણો નહીં."
❣️❣️❣️ Rupali "Rup"