હાલને, એકાદો ફોટો તો હારે પાડી લય
સ્મરણો ઝાંખા થય જસે ત્યારે
ક્ષણો યાદ કરવા કામ આવશે .
તું પાસે નહિ હોય તો એ ફોટો માં તારો ચેહરો નિહાળી લયસ ...
તું કામ માં વ્યસ્ત હયશ તો તારા ફોટો સાથેજ થોડી વાતો કરી લઈશ ...
તું વાત સમજીશ નહિ તો પોતાની લાગણીઓ એ ફોટા સમક્ષ જ વ્યક્ત કરી લઈશ ...
ઘણી વાર પોતાની જીદ,નારાજગી, શિકાયત,અને દુઃખ એ ફોટા સમક્ષ જ ઠલવી દયશ... હેતુ ✍ 🖤