Gujarati Quote in Good Night by Tr Mrs Snehal Rajan Jani

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો, સૂતા પહેલાં થોડું હસી લઈએ.😊


આજે સવાર સવારમાં વિચાર કર્યો કે આજનાં દિવસ માટે ચોકલેટની એક દુકાન ખોલી દઉં.😀

મહિનાની કમાણી તો થઈ જ જશે😀

પણ પછી થયું કે, "રહેવા દે! ક્યાંક આખાય દિવસ દરમિયાન ગ્રાહકને આપું એનાં કરતાં વધારે ચોકલેટ હું જ ન ખાઈ જાઉં???!!!"😂😂😂


જેમણે પણ આજે ચોકલેટ ડે મનાવ્યો હોય એમને 'હેપી ચોકલેટ ડે' અને બાકી સૌનાં જીવનમાં ચોકલેટ જેવી જ મીઠાશ રહે એવી શુભેચ્છાઓ💐


શુભરાત્રિ

Gujarati Good Night by Tr Mrs Snehal Rajan Jani : 111917648
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now